Gujarati...chut kule

ઈમલો પોલીસ સ્ટેશનમાં માથેથી લોહી નીકળતી હાલતમાં પહોંચ્યો.........

પોલીસ : શું થયું ?
ઈમલો : મારી બૈરીએ મને માર્યો.

પોલીસ : કેમ ?
ઈમલો : એના મા-બાપ બહારગામથી મારા ઘરે આવ્યાં હતાં. મારી બૈરી કહે, જાવને, એમના માટે કંઈ લઈ આવોને.......
........................... .તો હું રીક્ષા લઈ આવ્યો !

😂😂😂😂😂😂😂😂😂
😃😃😃😃😃😃😃😃😃😅😅😅😅😅😅😅😅😅

Comments

Popular posts from this blog